પ્રજ્ઞા એટલે પંચારિષ્ટ. પાંચ પ્રકારની અસર બતાવતું ઔષધ : વાચનની નબળાઈ દૂર કરી વાચનભૂખ જગાડે ! લેખનની કચાશ મટાડી ગુણવત્તા સુધારે ! ગણનની ઝડપ વધારે અને રુચિ પેદા કરે ! નૈતિકતા સબળ કરી અભિવ્યકિતનો વિકાસ કરે ! નિષ્ક્રીયતા, આળસનો તો જડમૂળથી નાશ કરે! પ્રજ્ઞા એટલે જે શીખે તે પાકું શીખે એવો અભિગમ ! તેથી જ પ્રજ્ઞા : અજવાળુ અજવાળું !
પ્રજ્ઞા અજવાળું અજવાળું
Friday, January 19, 2018
Saturday, October 14, 2017
Wednesday, August 23, 2017
મા નો મહિમા .......
આપણી જૂની પુરાણી કહેવત " મા તે મા બીજા વગડાનાં વા " !
મા વિશે લખવા બેસીએ, ગાવા બેસીએ કે વાંચવા બેસીએ કદી પૂરી ન થાય તેવી અનંત ગાથા .....
મા શબ્દ હૈયે હિંમત, ધરપત અને દિલમાં અપાર પ્રેમ ભરનારો છે.
માની આવી જ ગાથામાં વધુ એક પુષ્પ ઉમેરતી આ કૃતિ એટલે મારી શાળાની ધોરણ - ૬ ની વિદ્યાર્થીની ખુશ્બુ સોલંકી
ની મા વિશેની આ લાગણીસભર રજૂઆત !
અમે ગુજરાતી લહેરીલાલા .......
૧૫ મી ઓગષ્ટ ૨૦૧૭ નાં નાનકડાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકો દ્વારા તૈયાર થયેલી કૃતિ સૌ ગુજરાતીઓને અર્પણ !
Subscribe to:
Posts (Atom)







































































































