પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Saturday, October 24, 2015

શિક્ષક સન્માન

શિક્ષક સન્માન 

હું મારા શિક્ષક જીવનમાં અનેકો પાસેથી મારી રીતે ઘણું ઘણું શીખ્યો છું. શીખવા માટે કોઈ બહુ જ અનુભવી શિક્ષક શોધવા જવાની જરૂર મારા મતે હોતી નથી. આપણી આસપાસ કામ કરતાં શિક્ષકો પાસેથી હું ઘણું બધું શીખ્યો છું. એવા શિક્ષકોને તક મળે બિરદાવી પણ લઉં છું. મારા મિત્ર શ્રી કનુભાઈ પટેલ પાસેથી  પણ  હું ઘણું બધું શીખ્યો છું એમ કહેતા ગર્વ અનુભવું છું. સુશીલાબેનની કાર્ય પદ્ધતિથી પણ હું એટલો જ પ્રભાવિત રહ્યો છું. તા. ૩૧ ઓક્ટોબર ૨૦૧૫ થી તેઓ વય નિવૃત્ત થઇ રહ્યા છે. તેમને હું શું આપી શકું ? મારા આત્માના અવાજે તેમની સેવાઓને યાદ કરતાં  આ શબ્દ પુષ્પો  અર્પણ કરું છું.

sºminn)y ~)mt) s&S)lib[n mgnBiE pT[l

(Sxk~), p\iY(mk SiLi ki[smD) ki[li[n) ti. a>kl[Vr (j. B$c
{s).air.s). ki[smD) k&mir ti. a>kl[Vr}
nmAkir !
(SxNn&> mhRv dr[k y&gi[mi> adk[r&> an[ anºy rhy&> C[. axrXin a[ #i)J ai>K C[. aXin, vh[m an[ a>FâÛini> a>Firi ul[cvi Xinni[ p\kiS j$r) C[.Xinn) siY[ biLki[mi> (SAt, s>Akir an[ Jvn ki]SÃyi[ni[ (vkis krvi (Sxk stt mYti[ rh[ a[ (Sxkn&> prm kt<Äy C[. aip~) oiri aipni> s[vikiL drÀyin a[ kiy< p\S>sn)y r)t[ Yt&> rhy&> C[ t[n) am[ ni[>F lEa[ C)a[. ai SiLin[ aipn) ai (dSin) (v(SOT s[viai[ni[ si[L vP< j[ Ãhivi[ mÇyi[; t[ ai SiLi an[ ai ai]wi[(gk vsihtni> biLki[n&> sd`Bi³y j gNiy !
amiri> a>gt an&Bvi[ p\miN[ p\iY(mk (SxN x[#i[ nin) SiLiai[mi> mi[T&> kim K>tp*v<k  krti> am[ aipn[ K*b j nJkY) Ô[yi> C[. p\iY(mk SiLi B)li[D ti. vi(lyi an[ hiln) ai SiLi a[ bibtni> jvl>t udihrNi[ C[. bh&~[N)y (SxN pÛ(tmi> aip mih[r Ci[ a[v&> vN<vti> am[ gi]rv an&Bv)a[ C)a[. a[kY) vF& Fi[rNi[n[ a[k siY[ S)Kvv&> an[ g&Nv_ii livv) a[ ki]SÃy aip[ (Sxk Jvnmi> bir)kiEY) (nBiÄy&> C[. am[ aipni> a[ ki]SÃyni> cihk an[ p\S>sk pN C)a[[.aip[ aipni> s[vikiL drÀyin sdi pi[tin) SiLin) an[ biLki[n) stt (c>ti kr) C[. biLki[ni> a¿yisn[ p\vi(ht riKvi aip[ a>gt rÔni> liBi[ jti> kr) prmiY<n&> kim ky&<> C[. amn[ aij[ pN j[mn) pis[Y)    p\[rNi an[ p\i[Rsihn mL[ C[ a[vi minn)y~) kn&BiE sih[b trfY) aipn[ stt shkir an[ mig<dS<n pN mÇyi> C[ t[ni> pN am[ six) C)a[ t[Y) t[mni> p\(t pN aidrBivn) ligN) p\d(S<t kr)a[ C)a[.
aip[ Jvnmi> apniv[l kt<Äy(nOqi, smypiln, udirti, kim p\Ry[n) p\(tbÛti an[ sidg) j[vi g&Ni[n) am[ kdr kr)a[ C)a[.  aip[ aipni> s[vikiL drÀyin frjmi> aiv[l) SiLiai[mi> adi kr[l uRkZOT s[vi an[  aip j[vi> (SxNni> sici B[KFir)ni> s>pk<mi> aivviY) am[ GN&> S)K) Skyi> C)a[ t[ p\s>gi[n[  uÔgr krti> aij[ aipni> vy(nvZ(_i (vdiy p\s>g[ ai sºminp#i aipn[ shP< ap<N kr)a[ C)a[.
am[ aipni> t>d&rAt d)Gi<y& miT[ eVrn[ p\iY)<a[ C)a[.
ii St St p\Nim ii
(l.
aipni> S&B[µCki[
~) rm[Sc>W b). pT[l {up(Sxk, p\i. SiLi miT)a[D ti. a>kl[Vr}
~)mt) l(ltib[n a[n. pT[l {up(Sxk, p\i. SiLi p)rimN ti. a>kl[Vr}
¥  AYL : p\iY(mk SiLi, ki[smD) ki[li[n) ti. a>kl[Vr (j. B$c  ¥
tir)K: 31 /10/2015  S(nvir
ii asti[ mi sd`gmy tmsi[ mi jyi[(t<gmy ii